નીચે આપેલ કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ ટાઈફોઈડ $(i)$ $HIV$
$(B)$ મેલેરિયા $(ii)$ રાઈનો વાઈરસ
$(C)$ સામાન્ય શરદી $(iii)$ સાલ્મોનેલા
$(D)$ ન્યુમોનિયા $(iv)$ પ્લાઝમોડિયમ
$(E)$ એઇડ્સ $(v)$ હિમોફિલસ

  • A
    $(A-iii), (B-iv), (C-ii), (D-v), (E-i)$
  • B
    $(A-ii), (B-iii), (C-i), (D-iv), (E-v)$
  • C
    $(A-v), (B-iv), (C-ii), (D-iii), (E-i)$
  • D
    $(A-i), (B-ii), (C-iii), (D-iv), (E-v)$

Explore More

Similar Questions

સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમ છે?

નીચેનામાંથી કયા રોગમાં એનીમિયા (રક્તપિત્ત/પાંડુરોગ) થાય છે?

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો:
યાદી $I$યાદી $II$
$A.$ સામાન્ય શરદી$I.$ પ્લાઝમોડિયમ
$B.$ હિમોઝોઈન$II.$ ટાઈફોઈડ
$C.$ વિડાલ ટેસ્ટ$III.$ રાઈનોવાયરસ
$D.$ એલર્જી$IV.$ ધૂળના રજકણો (Dust mites)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આપેલા વિધાનોને ધ્યાનથી વાંચો અને સાચા વિધાનો ઓળખો:
$(1)$ ટાઈફોઈડમાં $TAB$ રસીનો ઉપયોગ થાય છે.
$(2)$ થાયમસને $T$-લસિકાકોષો માટેની $Training$ $School$ તરીકે ઓળખવામાં આવે છે.
$(3)$ માયસ્થેનિયા ગ્રેવિસ એ સ્વપ્રતિરક્ષાનો રોગ છે.
$(4)$ કાર્સિનોજન પ્રત્યે શરીરના અતિશય પ્રતિચારને એલર્જી કહે છે.
$(5)$ માદામાં લિંગી રંગસૂત્રની અનિયમિતતાને કારણે ટર્નર સિન્ડ્રોમ ઉદભવે છે.

વિધાન $(A):$ ન્યુમોનિયા અને સામાન્ય શરદીમાં ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નજીકનો સંપર્ક ટાળવો જોઈએ.
કારણ $(R):$ ન્યુમોનિયા અને સામાન્ય શરદી હવા દ્વારા ફેલાતા રોગો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo