નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    એન્ટિબોડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.
  • B
    એન્ટિબોડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
  • C
    $B$-કોષો હ્યુમરલ (રસાયણ-આધારિત) પ્રતિકારકતા માટે જવાબદાર છે.
  • D
    $T$-કોષો કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.

Explore More

Similar Questions

સાચું વિધાન ઓળખો.

વ્યાખ્યા/સમજૂતી આપો: રોગકારકો અને સ્વપ્રતિરક્ષા.

આપેલ આકૃતિમાંથી $X$ ને ઓળખો.

પ્રાથમિક લસીકાઅંગોનાં સાચા જૂથને ઓળખો.

સસ્તન પ્રાણીઓમાં $T-lymphocytes$ વિશે શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo