વનસ્પતિ નામાધિકરણ એટલે શું?

  • A
    કોઈપણ નિયમો વગર વનસ્પતિને નામ આપવું
  • B
    આંતરરાષ્ટ્રીય નિયમોને આધારે વનસ્પતિનું નામાધિકરણ
  • C
    સ્થાનિક ભાષામાં વનસ્પતિનું નામાધિકરણ
  • D
    અંગ્રેજી ભાષામાં વનસ્પતિનું નામાધિકરણ

Explore More

Similar Questions

"Homo sapiens" નો અર્થ શું થાય છે?

સજીવોનું નામકરણ અને વર્ગીકરણ શાના પર આધારિત છે?

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો પૂર્ણ કરો:
$(i)$ બિલાડી : ફેલીડી (Felidae) :: કૂતરો : ....
$(ii)$ આંબાનું વૈજ્ઞાનિક નામ : મેન્જીફેરા ઇન્ડિકા (Mangifera indica) :: ઘઉં : .....

સ્તંભ-$I$ ને સ્તંભ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. કુળ$I$. tuberosum
$B$. સૃષ્ટિ$II$. Polymoniales
$C$. ગોત્ર$III$. Solanum
$D$. જાતિ$IV$. Plantae
$E$. પ્રજાતિ$V$. Solanaceae

જાતિનો જૈવિક ખ્યાલ (Biological concept of species) ........ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo