ટેક્સોનોમી (વર્ગીકરણ વિદ્યા) અથવા વર્ગીકરણનો પ્રાયોગિક હેતુ ......... છે.

  • A
    અજાણી જાતિઓની ઓળખમાં સુવિધા પૂરી પાડવી.
  • B
    સજીવોના ઉદ્દભવનું વર્ણન કરવું.
  • C
    ઉદ્દવિકાસીય ઇતિહાસ જાણવા માટે.
  • D
    ઔષધીય વનસ્પતિઓની ઓળખ માટે.

Explore More

Similar Questions

વર્ગીકરણની શ્રેણીઓનો સાચો ક્રમ ઓળખો.

નામાધિકરણ સાથે સંકળાયેલ સજીવનાં સચોટ વર્ણનની પધ્ધતિ એટલે .........

કેરી $(Mangifera \text{ } indica)$ નો ગોત્ર (Order) કયો છે?

નીચેની વર્ગીકરણ કક્ષાઓની વ્યાખ્યા આપો:
$(i)$ જાતિ (Species)
$(ii)$ પ્રજાતિ (Genus)

પ્રજાતિ $(Genus)$ માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo