નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ગોત્ર એ કુળનું સંયુક્તીકરણ છે જે કુળની તુલનામાં કેટલાંક સમાન લક્ષણો દર્શાવે છે.
  • B
    મુખ્યત્વે પુષ્પીય લક્ષણોને આધારે કોન્વોવ્યુલેસી અને સોલાનેસી કુળનો સમાવેશ પોલિમોનિઅલ્સ ગોત્રમાં કરવામાં આવ્યો છે.
  • C
    ઉચ્ચ કક્ષાએ,વિભાગ (Division) અને સમુદાય (Phylum) બંનેનો ઉપયોગ કરવામાં આવે છે.
  • D
    વર્ગ (Class) એ ઉપ-શ્રેણી છે જેમાં સંબંધિત ગોત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Explore More

Similar Questions

સસ્તન,સરીસૃપ અને વનસ્પતિઓ જેવા સજીવોના જૂથના અભ્યાસ માટે કયો વૈજ્ઞાનિક શબ્દ વપરાય છે?

આંબા $(Mangifera \text{ } indica)$ નું કુળ કયું છે?

Sapindales એ શું છે?

વિધાન $S$: $Columbidae$ (કોલમ્બિડે) કુળમાં કબૂતર અને હોલાઓનો સમાવેશ થાય છે,જેમાં વિવિધ પ્રજાતિઓ અને જાતિઓનો સમાવેશ થાય છે.
કારણ $R$: કુળ એ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહથી બનતી વર્ગીકરણ કક્ષા છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

માનવનું વૈજ્ઞાનિક નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo