નીચે આપેલા વિધાનોમાંથી સાચાં વિધાનો ઓળખો:
$(A)$ સૂક્ષ્મજીવોનો ઉપયોગ સૈકાઓથી થતો આવ્યો છે.
$(B)$ બધા જ સૂક્ષ્મજીવો રોગકારક હોતા નથી.
$(C)$ પોષણ માધ્યમમાં સૂક્ષ્મજીવોનો ઉછેર કરવાની વિવિધ પદ્ધતિઓ છે.
$(D)$ ફૂગ,સાયકસ,વાઇરસ અને બૅક્ટેરિયા સૂક્ષ્મજીવોનાં ઉદાહરણો છે.

  • A
    $(A)$ અને $(B)$ બંને
  • B
    માત્ર $(D)$
  • C
    $(C)$ અને $(D)$ બંને
  • D
    $(A)$,$(B)$ અને $(C)$

Explore More

Similar Questions

સૂક્ષ્મ સજીવોમાં કોનો સમાવેશ થાય છે?

ઢોરના આમાશય (rumen) માં રહેલા બેક્ટેરિયા શું કાર્ય કરે છે?

$antibiotics$ (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ એન્ટિબાયોટિક્સ એ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક પદાર્થો છે જે અન્ય રોગકારક સૂક્ષ્મજીવોના વિકાસને મારી શકે છે અથવા અટકાવી શકે છે.
$II.$ પેનિસિલિન એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ $(1928)$ દ્વારા શોધાયેલ પ્રથમ એન્ટિબાયોટિક છે,જ્યારે તેઓ $Staphylococcus$ $aureus$ બેક્ટેરિયા પર કામ કરી રહ્યા હતા.
$III.$ એન્ટિબાયોટિક તરીકે પેનિસિલિનનું કાર્ય અર્ન્સ્ટ ચેઈન અને હોવર્ડ ફ્લોરી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

$Spirulina$ જેવા સૂક્ષ્મજીવોને નીચેનામાંથી કયા પદાર્થો પર ઉછેરી શકાય છે?
$I$. બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટનું ગંદુ પાણી
$II$. સ્ટ્રો (ઘાસ)
$III$. પ્રાણીઓનું છાણ અને ગટરનું પાણી
$IV$. મોલાસીસ (ગોળનું પાણી)
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo