$BOD$ (બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) માં ઘટાડો ક્યારે થાય છે?

  • A
    જ્યારે કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વપરાઈ જાય છે.
  • B
    જ્યારે કાર્બનિક દ્રવ્યો વધે છે.
  • C
    જ્યારે પાણીનું પ્રમાણ ઘટે છે.
  • D
    જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વધે છે.

Explore More

Similar Questions

જૈવ-વિઘટનીય પ્રદૂષકો અને અજૈવ-વિઘટનીય પ્રદૂષકો વચ્ચેનો તફાવત આપો.

$NO_x$ નીચેનામાંથી શેમાં ફાળો આપતું નથી?

વિધાન: નિલંબિત રજકણો $(SPM)$ એ ડીઝલ વાહનો દ્વારા મુક્ત થતું એક મહત્વપૂર્ણ પ્રદૂષક છે.
કારણ: કેટાલિટિક કન્વર્ટર વાહનો દ્વારા થતા પ્રદૂષણમાં ઘણો ઘટાડો કરે છે.

$BOD$ એટલે ....

Biological Oxygen Demand $(BOD)$ વિશે અસત્ય વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo