$BT$ કોટનમાં જોવા મળતું મુખ્ય લક્ષણ કયું છે?

  • A
    લાંબા તંતુઓ અને વધુ ઉત્પાદન
  • B
    મધ્યમ ઉત્પાદન,લાંબા તંતુ અને ફૂગપ્રતિકારક
  • C
    વધુ ઉત્પાદન અને જીવાતપ્રતિકારક
  • D
    વધુ ઉત્પાદન અને ટૉક્સિક પ્રોટીન દ્વારા પાક ઉપયોગી કીટનાશક

Explore More

Similar Questions

ભારતમાં આ ચોખાની સૌથી વધુ જાતો જોવા મળે છે,તેમ છતાં કઈ ચોખાની જાતને $U.S.$ કંપની દ્વારા પેટન્ટ કરવામાં આવી હતી?

$G.E.A.C.$ નું પૂરું નામ શું છે?

$GEAC$ શું છે અને તેના ઉદ્દેશ્યો શું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: $\text{pBR}-322$ માં,$\text{BamHI}$ ની રિસ્ટ્રિક્શન સાઇટ $\text{Ampicillin}$ પ્રતિરોધક જનીન પર હાજર હોય છે.
વિધાન-$II$: સૂત્રકૃમિ પ્રતિરોધક વનસ્પતિ બનાવવા માટે $\text{RNAi}$ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ભારતમાં ખેડૂતો દ્વારા નીચેનામાંથી કયો $Bt$ પાક ઉગાડવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo