નીચેના યોગ્ય જોડકાં ગોઠવો:
કૉલમ-$I$ કૉલમ-$II$ કૉલમ-$III$
$(a)$ $B.T.$ બેક્ટેરિયા $(p)$ મુક્તજીવી ફૂગ $(i)$ સંધીપાદ પ્રાણીઓ
$(b)$ ટ્રાયકોડર્મા $(q)$ બાયોનેમેટીસાઇડ્સ $(ii)$ ધાન્યપાક
$(c)$ બકુલો વાઇરસ $(r)$ કપાસ $(iii)$ પાક ચૂસતી જીવાત
$(d)$ સ્યૂડોમોનાસ $(s)$ સહજીવી ફૂગ $(iv)$ સૂત્રકૃમીઓ
$(t)$ ક્વોન્ટમ-$4000$ $(v)$ પાક રોગ નિયંત્રણ
$(u)$ જૈવિક નિયંત્રણ

  • A
    $a-r-iii, b-p-v, c-u-i, d-t-ii$
  • B
    $a-p-iii, b-r-i, c-r-ii, d-u-v$
  • C
    $a-s-ii, b-p-v, c-u-iii, d-t-i$
  • D
    $a-p-ii, b-r-iii, c-u-i, d-t-iv$

Explore More

Similar Questions

કપાસ અને ફળાઉ વૃક્ષોને નુકસાનકારક જીવાતોના નિયંત્રણ માટે કયા બૅક્ટેરિયાનો ઉપયોગ થાય છે?

વનસ્પતિ રોગોના નિયંત્રણમાં સામાન્ય રીતે વપરાતું જૈવિક નિયંત્રક વાહક . . . . . . છે.

કીટકોના જૈવિક નિયંત્રણમાં મુખ્ય મુશ્કેલીઓમાંની એક એ છે કે

કુદરતી જંતુનાશક નીચેનામાંથી શામાંથી મેળવવામાં આવે છે?

નીચેનામાંથી કયું બેક્ટેરિયલ હર્બિસાઇડ (નિંદણનાશક) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo