આકૃતિમાં દર્શાવેલ બાયોગેસ પ્લાન્ટમાં ગેસના ઉત્પાદન માટે કયા સૂક્ષ્મ જીવો જવાબદાર છે?

  • A
    મિથેનોજેન્સ
  • B
    ઈ.કોલાઈ
  • C
    રાઈઝોબિયમ
  • D
    બેસિલસ થુરેન્જીએન્સીસ

Explore More

Similar Questions

બાયોગેસમાં શું હોય છે?

ગોબર ગેસ (બાયોગેસ) નો મુખ્ય ઘટક કયો છે?

$A$: તૃણાહારી પ્રાણીઓ વાતાવરણમાં મિથેન વાયુ મુક્ત કરે છે.
$R$: તૃણાહારી પ્રાણીઓ સેલ્યુલોઝયુક્ત આહાર લે છે.

બાયોગેસ .......નો બનેલો છે.

તે મિથેનોજેન્સમાં સમૃદ્ધ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo