પ્રાણીઓનું વર્ગીકરણ નીચેનામાંથી કઈ બાબત પર આધારિત નથી?

  • A
    સમમિતિ
  • B
    ગર્ભીયસ્તરો
  • C
    દેહકોષ્ઠ
  • D
    અવખંડન

Explore More

Similar Questions

નીચે આપેલી વ્યાખ્યાઓ આપો:
$(i)$ અપૂર્ણ પાચનમાર્ગ
$(ii)$ સંપૂર્ણ પાચનમાર્ગ

જો તમને કોઈ નમૂનો આપવામાં આવે,તો તેનું વર્ગીકરણ કરવા માટે તમે કયા પગલાં અનુસરશો?

દેહકોષ્ઠ કયા ગર્ભસ્તર દ્વારા બધી બાજુએ ઘેરાયેલું હોય છે?

આપેલ આકૃતિ $B$ માટે સાચું નામનિર્દેશન જણાવો.

નીચે સમમિતિ અને જનનસ્તરોની બે શ્રેણીઓ આપેલી છે. આપેલી આકૃતિઓને અનુરૂપ યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo