આ સમુદાયનાં પ્રાણીઓ બહુકોષીય હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે.

  • A
    પૃથુકૃમિ
  • B
    સંધિપાદ
  • C
    સછિદ્ર
  • D
    નુપૂરક

Explore More

Similar Questions

કોષીય સમૂહ (Cell aggregate) પ્રકારનું શરીર આયોજન શેમાં જોવા મળે છે?

કોષોની જાળી જેવું શરીર,ખોરાક ગાળતા કશાધારી કોષો દ્વારા આવરીત આંતરિક ગુહાઓ અને પરોક્ષ વિકાસ એ કયા સમુદાયના લક્ષણો છે?

સ્પોન્જિન તંતુઓથી બનેલું કંકાલ શેમાં જોવા મળે છે?

કોલર કોષો (Collar cells) $-$ માં સ્પોન્જોસીલ (spongocoel) નું અસ્તર બનાવે છે.

$Sycon$ એ પ્રાણીઓના એવા સમૂહનું છે જેને નીચેનામાંથી કયા વિકલ્પ દ્વારા શ્રેષ્ઠ રીતે વર્ણવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo