નીચે આપેલ કયો પ્રાણીસમૂહ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે?

  • A
    કોષ્ઠાંત્રિ
  • B
    સંધિપાદ
  • C
    શૂળચર્મિ
  • D
    સછિદ્ર

Explore More

Similar Questions

કાનખજૂરો,વંદો અને કરચલામાં કયા બે સામાન્ય લક્ષણો જોવા મળે છે?

સ્તરકવચી (Crustaceans) પ્રાણીઓમાં શ્વસનરંજક કયું હોય છે?

$Palaemon$ $(Prawn)$ એ શું છે?

હિમોસાયનિન (Haemocyanin) શેમાં જોવા મળે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (કક્ષા)કોલમ-$II$ (કીટકો)
$P$. કોલિઓપ્ટેરા$I$. ભૃંગ કીટકો
$Q$. લેપિડોપ્ટેરા$II$. માખીઓ,મચ્છર
$R$. ડિપ્ટેરા$III$. તમાકુની કલીકાકીટકો,સૈનિકકીટકો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo