કેટલાંક પ્રાણીઓના શરીરમાં બહારથી અને અંદરથી સરખા ખંડોમાં વિભાજન જોવા મળે છે અને તેમાં કેટલાંક અંગોનું ક્રમિક પુનરાવર્તન થાય છે,આ ઘટનાને શું કહેવાય છે?

  • A
    અસમરચના
  • B
    સમરચના
  • C
    સમખંડતા
  • D
    અસમખંડતા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રાણીઓ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવતા સાચા દેહકોષ્ઠી (true coelomates) છે?

નીચેનામાંથી કયો પ્રાણીસમૂહ દ્વિપાર્શ્વ સમમિતિ,દેહકોષ્ઠી,ત્રિગર્ભસ્તરીય અને સમખંડીય ખંડતા ધરાવે છે?

સમુદાય $Annelida$ (નુપુરક) માં કયું પ્રાણી લિંગભેદ (એકલિંગી) દર્શાવે છે?

કયા પ્રાણીમાં શ્વસનરંજક $Hb$ (હિમોગ્લોબિન) રુધિરરસમાં ઓગળેલું હોય છે?

. . . . . . ના જીવનચક્રમાં ડિંભ અવસ્થાઓ જોવા મળતી નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo