સમુદાય $Platyhelminthes$ (પૃથુકૃમિ) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    અંગસ્તરીય આયોજન,ત્રિગર્ભસ્તરીય શરીર અને દ્વિપાર્શ્વ સમમિતિ.
  • B
    તેઓ મુખ્યત્વે મનુષ્યો સહિતના પ્રાણીઓમાં અંત:પરોપજીવી તરીકે જોવા મળે છે.
  • C
    તેઓ એકાંતરજનન (alternation of generation) દર્શાવે છે.
  • D
    લિંગભેદ જોવા મળતો નથી,અંત:ફલન થાય છે અને વિકાસ પરોક્ષ છે.

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન પૃથુકૃમિ $(Platyhelminthes)$ માટે સુસંગત છે?

સમુદાય અને તેના ત્રણ ઉદાહરણોની સાચી જોડી ઓળખો.

ત્રિગર્ભસ્તરીય (triploblastic) શરીર રચના દર્શાવતો સૌ પ્રથમ પ્રાણીસમુદાય ......... છે.

નીચેનામાંથી કયું અળસિયામાં નેફ્રીડિયા (વૃક્ક) જેવું જ કાર્ય કરે છે?

બહારની તરફ એક જ છિદ્ર ધરાવતા પ્રાણીઓનું એક ઉદાહરણ જે મુખ અને મળદ્વાર બંને તરીકે કાર્ય કરે છે તે કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo