સમુદાય $Annelida$ (નુપૂરક) માં ઉત્સર્જન અને જલનિયમન માટે કઈ રચના અંગ તરીકે કાર્ય કરે છે?

  • A
    ઉત્સર્ગિકા $(Nephridia)$
  • B
    જ્યોતકોષો $(Flame \text{ cells})$
  • C
    માલ્પિઘિયન નલિકાઓ $(Malpighian \text{ tubules})$
  • D
    મૂત્રપિંડ $(Kidneys)$

Explore More

Similar Questions

અળસિયામાં કયા પ્રકારનું અવખંડન (metamerism) જોવા મળે છે?

નીચેનામાંથી કયું ઉભયલિંગી (hermaphrodite) છે?

નીચેનામાંથી કયું પ્રાણી કાયાંતરણ (metamorphosis) અનુભવતું નથી?

જળો નીચેનામાંથી કયું પ્રતિ-સ્કંદક (anticoagulant) સ્ત્રાવ કરે છે?

નીચેનામાંથી કયું પ્રાણી ઉભયલિંગી (hermaphrodite) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo