Explore More
| $(a)$ ઓપરક્યુલમ (Operculum) | $(i)$ ટીનોફોરા (Ctenophora) |
| $(b)$ પેરાપોડિયા (Parapodia) | $(ii)$ મોલસ્કા (Mollusca) |
| $(c)$ ભીંગડા (Scales) | $(iii)$ પોરીફેરા (Porifera) |
| $(d)$ કંબ પ્લેટ્સ (Comb plates) | $(iv)$ સરીસૃપ (Reptilia) |
| $(e)$ રેડુલા (Radula) | $(v)$ નૂપુરક (Annelida) |
| $(f)$ વાળ (Hairs) | $(vi)$ સાયક્લોસ્ટોમેટા અને કોન્ડ્રીકથિસ (Cyclostomata and Chondrichthyes) |
| $(g)$ કોએનોસાઇટ્સ (Choanocytes) | $(vii)$ સસ્તન (Mammalia) |
| $(h)$ ઝાલર ફાટો (Gill slits) | $(viii)$ અસ્થિમત્સ્ય (Osteichthyes) |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $I.$ હરિતપિંડ (Hepatopancreas) | $p.$ મૃદુકાય (Mollusca) |
| $II.$ પાચક ગ્રંથિઓયુક્ત પાચનમાર્ગ | $q.$ સંધીપાદ (Arthropoda) |
| $III.$ પાચનનળી સીધી કે ગૂંચળામય | $r.$ સામી મેરુદંડી (Hemichordata) |
| $IV.$ સીધો કે $U$-આકારનો પાચનમાર્ગ | $s.$ શૂળત્વચી (Echinodermata) |
| સ્તંભ $A$ | સ્તંભ $B$ | સ્તંભ $C$ |
| $(1)$ પ્લેનેરિયા | $(a)$ પ્લેનુલા | $(e)$ ઓસ્ટિયા |
| $(2)$ હાયલોનેમા | $(b)$ કૂટદેહકોષ્ઠી | $(f)$ જ્યોતકોષો |
| $(3)$ હાઈડ્રા | $(c)$ પૃથુકૃમિ | $(g)$ બહુલક (Polyp) |
| $(4)$ વાઉચેરીયા | $(d)$ સછિદ્ર | $(h)$ સૂત્રકૃમિ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo