માછલી અને ટેડપોલ બંનેમાં નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સમાન છે?

  • A
    મીનપક્ષો
  • B
    ભીંગડાઓ
  • C
    ઝાલરો
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા જૂથોને એનામ્નિયોટ્સ (Anamniotes) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?

'Frugivorous' (ફળભક્ષી) શબ્દનો અર્થ શું થાય છે?

સમખંડિય ખંડતા (Metamerism) એ કોની લાક્ષણિકતા છે?

નીચેનામાંથી કયો પ્રાણી સમૂહ દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવે છે અને ત્રિગર્ભસ્તરીય છે?

નીચેનાના ઉદાહરણો આપો:
$(a)$ ગોળકૃમિ
$(b)$ ઝેરી ડંખ ધરાવતી માછલી
$(c)$ ઉપાંગવિહીન સરીસૃપ/ઉભયજીવી
$(d)$ અંડપ્રસવી સસ્તન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo