નીચેનામાંથી કયું જૂથ સાચું છે?

  • A
    ટેપવોર્મ,રાઉન્ડવોર્મ,ફ્લેટવોર્મ - પ્લેટીહેલ્મિન્થિસ
  • B
    કટલફિશ,સિલ્વરફિશ,સી એનિમોન - કોએલેન્ટેરાટા
  • C
    સેન્ટિપીડ (કનખજૂરો),મિલિપીડ (ગરોળી),સિલ્વરફિશ - આર્થ્રોપોડા
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$A$: નૂપુરક (Annelida) થી તમામ ઉચ્ચતર પ્રાણીઓ પરિવહનતંત્રનું આયોજન ધરાવે છે.
$R$: નૂપુરક (Annelida) થી દેહકોષ્ઠી (Coelomate) આયોજન જોવા મળે છે.

$Monocystis$ કયા ગોત્ર (order) માં આવે છે?

મગર અને પેંગ્વિન નીચેનામાંથી કઈ લાક્ષણિકતામાં વ્હેલ અને ડોગફિશ જેવા સમાન છે?

કૉલમ $X$, કૉલમ $Y$ અને કૉલમ $Z$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$કૉલમ $Z$
$(1)$ જલવાહક તંત્ર$(A)$ સછિદ્ર (Porifera)$(p)$ તારામાછલી (Starfish)
$(2)$ સૂંઢ (Proboscis)$(B)$ સામીમેરુદંડી (Hemichordata)$(q)$ સેપિયા
$(3)$ નલિકાતંત્ર (Canal system)$(C)$ મૃદુકાય (Mollusca)$(r)$ હાયલોનેમા
$(4)$ કવચ (Shell)$(D)$ શૂળચર્મી (Echinodermata)$(s)$ બાલાનોગ્લોસસ

Difficult
View Solution

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ અસમતાપી (Poikilothermous)
$(ii)$ સમતાપી (Homoiothermous)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo