નીચેનામાંથી કયા સમુદાયના સજીવો તેમના જીવનના કોઈક તબક્કે પશ્વ-ગુદા પુચ્છ (post-anal tail) ધરાવે છે?

  • A
    સામેરુદંડી (Hemichordata)
  • B
    મેરુદંડી (Chordata)
  • C
    શૂળત્વચી (Echinodermata)
  • D
    મૃદુકાય (Mollusca)

Explore More

Similar Questions

જીવનપર્યત મેરુદંડ ધરાવતા પ્રાણીઓના લક્ષણો લખો.

નીચેનામાંથી કયા સજીવોમાં અંત:કંકાલ જોવા મળે છે?

વ્યાખ્યા / સમજૂતી: મેરુદંડ (Notochord)

વિધાન: Acraniata એ સજીવોનો એક સમૂહ છે જેમાં સ્પષ્ટ ખોપરી (cranium) હોતી નથી.
કારણ: તેમાં માથા વગરના નાના દરિયાઈ સ્વરૂપોનો સમાવેશ થાય છે.

મેરુદંડી (Chordata) સમુદાયના પાયાના લક્ષણો દર્શાવતી નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo