નીચેનામાંથી કયું પ્રાણી અસમતાપી (શીત-રુધિરવાળું) છે?

  • A
    વ્હેલ
  • B
    પૅગ્વિન
  • C
    કાચબો
  • D
    કાંગારુ

Explore More

Similar Questions

$A$: કાચબાને સરિસૃપ (Reptilia) વર્ગમાં મૂકવામાં આવ્યો છે.
$R$: કાચબો ત્રિગર્ભસ્તરીય,સમતાપી (warm-blooded) અને બાહ્ય ત્વચીય ભીંગડાં ધરાવતું પ્રાણી છે.

$Reptilia$ (સરીસૃપ) વર્ગનો ગરોળી જેવો એક સભ્ય ઝાડ પર બેઠો છે અને તેની પૂંછડી ડાળીની આસપાસ વીંટળાયેલી છે. આ પ્રાણી કયું હોઈ શકે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I.$ કોબ્રાનું ઝેર ન્યુરોટોક્સિક હોય છે.
$II.$ દરિયાઈ સાપનું ઝેર ન્યુરોટોક્સિક હોય છે.
$III.$ વાઈપરનું ઝેર હેમોટોક્સિક હોય છે.

બધા જ પ્રકારના સર્પોનો સમાવેશ કયા ગોત્ર (Order) માં કરવામાં આવેલ છે?

નીચેનામાંથી કયા સાપને પાછળના પગ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo