નીચેના ત્રણ પ્રાણીઓના જૂથમાંથી કયું જૂથ તેની બાહ્યાકાર વિદ્યાકીય લાક્ષણિકતા સાથે યોગ્ય રીતે જોડાયેલું છે?

  • A
    વંદો,તીડ,પટ્ટીકીડો - સમખંડીય ખંડતા
  • B
    યકૃતકૃમિ,સમુદ્રફૂલ,સમુદ્રકાકડી - દ્વિપાર્શ્ચીય સંમિતિ
  • C
    ઝીંગા,વીંછી,તીડ - સાંધાવાળાં ઉપાંગો
  • D
    વીંછી,વંદો,કરોળિયો - વક્ષસ્થ નક્કર મધ્યસ્થ ચેતાતંત્ર

Explore More

Similar Questions

નર અને માદા $Anopheles$ (એનોફિલિસ) વચ્ચેનો તફાવત શેમાં જોવા મળે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ઉભયજીવી$(1)$ વાતાશય
$(b)$ સસ્તન$(2)$ કાસ્થિમય મેરુદંડ
$(c)$ કાસ્થિમત્સ્ય$(3)$ સ્તનગ્રંથિ
$(d)$ અસ્થિમત્સ્ય$(4)$ વાયુકોષ્ઠીય અસ્થિ
$(e)$ ચુષમુખા$(5)$ બેવડું નિવાસસ્થાન
$(f)$ વિહગ$(6)$ જડબાવિહીન,ગોળાકાર,ચૂષક મુખ

કૉલમ-$I$ માં આપેલા પ્રાણીઓને કૉલમ-$II$ માં તેમના સામાન્ય નામ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$. Limulus$(i)$. Tusk shell
$(b)$. Ophiura$(ii)$. Tapeworm
$(c)$. Taenia$(iii)$. Brain coral
$(d)$. Meandrina$(iv)$. King crab
$(e)$. Dentalium$(v)$. Brittle star

પ્રાણી વર્ગીકરણમાં "phylum" (સમુદાય) શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

નીચેનામાંથી કયા લક્ષણો વિહંગ (પક્ષીઓ) અને સસ્તન બંને માટે સમાન નથી?
$I$ - સમતાપી (ઉષ્ણરુધિરવાળા) પ્રાણીઓ.
$II$ - ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
$III$ - ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે.
$IV$ - એકલિંગી (લિંગભેદ જોવા મળે છે).
$V$ - ત્વચા પર રુંવાટી ધરાવે છે.
$VI$ - અંતઃફલન દર્શાવે છે.
$VII$ - દાંત ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo