આપેલ આકૃતિ ચાર પ્રાણીઓ $A, B, C$ અને $D$ દર્શાવે છે. તે પૈકીના કોઈપણ બેમાં જોવા મળતા સામાન્ય લક્ષણોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A$ અને $D$ ફક્ત શરીરદીવાલ દ્વારા શ્વસન કરે છે.
  • B
    $B$ અને $C$ અરિય સમરચના દર્શાવે છે.
  • C
    $A$ અને $B$ સ્વરક્ષણ માટે ડંખકોષો (cnidoblasts) ધરાવે છે.
  • D
    $C$ અને $D$ સાચી દેહકોષ્ઠ (true coelom) ધરાવે છે.

Explore More

Similar Questions

$A.$ પ્રાણીઓ સુકોષકેન્દ્રીય કોષો ધરાવતા બહુકોષીય સજીવો છે.
$R.$ વાદળી (સ્પોન્જ) પ્રકાશસંશ્લેષણ કરતા નથી અને પોષણ અવશોષણ દ્વારા મેળવે છે.

નીચેની કૉલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ કોષ્ઠાંત્રિ$(i)$ અભિચારણપાદ (Parapodia)
$(b)$ સંધિપાદ$(ii)$ મુખહસ્ત (Radula)
$(c)$ નૂપુરક$(iii)$ માલ્પિધિયન નલિકા
$(d)$ મૃદુકાય$(iv)$ ડંખકોષો (Cnidoblasts)

સાચું વિધાન શોધી કાઢો:

પ્રાણીઓની નીચે આપેલી યાદીને તેમના આયોજનના સ્તર સાથે જોડો અને સાચો ક્રમ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$A$. અંગ સ્તર$p$. Pheretima
$B$. કોષીય સમૂહ સ્તર$q$. Fasciola
$C$. પેશી સ્તર$r$. Spongilla
$D$. અંગતંત્ર સ્તર$s$. Obelia

નીચેનામાંથી કયા પ્રાણીઓનો સમૂહ એક જ સમુદાય (Phylum) માં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo