નીચેનામાંથી કયા પ્રાણીમાં પાચનતંત્રનો અભાવ હોય છે?

  • A
    પ્લેનેરિયા
  • B
    કરમિયું $(Ascaris)$
  • C
    પટ્ટીકૃમિ $(Taenia)$
  • D
    અળસિયું

Explore More

Similar Questions

પટ્ટીકૃમિ (ટેપવોર્મ) ના લક્ષણો નીચે મુજબ છે:
$(A)$ મોટું,ચતુષ્કોણીય સ્કોલેક્સ,રોસ્ટેલમ અને હૂક વગરનું
$(B)$ પ્રાથમિક યજમાન મનુષ્ય,અને ગૌણ યજમાન ઢોર
$(C)$ લંબાઈ $5$ થી $10$ મીટર
આ પટ્ટીકૃમિને ઓળખો.

એનેલિડાની તુલનામાં,પ્લેટીહેલ્મિન્થ્સ શું દર્શાવે છે?

ચપટા કૃમિ (flatworms) ના સામાન્ય લક્ષણો લખો.

નીચેનામાંથી શેમાં પાચનતંત્રનો અભાવ હોય છે?

દ્વિતીય યજમાનમાં ટેનીયા $(Taenia)$નું વહન ......... રૂપે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo