સમુદાય $Annelida$ (નુપુરક) ના પ્રાણીઓની શરીરદીવાલમાં કેવા પ્રકારના સ્નાયુઓ આવેલા હોય છે?

  • A
    આયામ અને વર્તુળી
  • B
    આયામ અને અનુપ્રસ્થ
  • C
    વર્તુળી અને સ્તંભીય
  • D
    આયામ અને સ્તંભીય

Explore More

Similar Questions

કયા પ્રાણીનું શરીર બહારથી અને અંદરથી સરખાં ખંડોમાં વિભાજિત હોય છે?

નીચેનામાંથી કોના જીવનચક્રમાં ડિંભ (larva) અવસ્થા હોતી નથી?

વિધાન $A$: નૂપુરક (Annelids) પ્રાણીઓ બહિર્કોષીય પાચન દર્શાવે છે.
કારણ $R$: નૂપુરક પ્રાણીઓમાં પાચનમાર્ગ સંપૂર્ણ છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કયા પ્રાણીમાં ખંડીયતા (Metameric segmentation) જોવા મળે છે?

નીચેનામાંથી કયું લક્ષણ સમુદાય $Annelida$ (નૂપુરક) નું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo