નીચેની કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I.$ પૃથુકૃમી$p.$ માલ્પિધિયન નલિકા
$II.$ સુત્રકૃમિ$q.$ રેનેટ કોષો
$III.$ સંધીપાદ$r.$ જ્યોતકોષ
$IV.$ નૂપુરક$s.$ ઉત્સર્ગિકા

  • A
    $I-r, II-q, III-p, IV-s$
  • B
    $I-r, II-s, III-p, IV-q$
  • C
    $I-s, II-r, III-p, IV-q$
  • D
    $I-s, II-p, III-q, IV-r$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ત્રણ પ્રાણીઓના જૂથને તેમની એક લાક્ષણિક બાહ્ય રચનાત્મક વિશેષતા સાથે યોગ્ય રીતે જોડવામાં આવ્યું છે?

વિધાન-$1$: પોરીફેરાના સભ્યો મોટે ભાગે અસમમિતિય હોય છે.
વિધાન-$2$: પ્લેટીહેલ્મિન્થિસથી કોર્ડેટા સુધીના સભ્યોમાં ખંડન (Metamerism) જોવા મળે છે.

એક બ્લાસ્ટુલા જે નક્કર (solid) હોય છે,તેને શું કહેવામાં આવે છે?

અસંગત શોધો:

ક્લેડોઇક (Cleidoic) ઈંડા કોનામાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo