$A$: $Ichthyophis$ (ઇકથીઓફિસ) અસમતાપી (poikilothermic) પ્રાણી છે.
$R$: ઉભયજીવી વર્ગના પ્રાણીઓ પર્યાવરણના બદલાતા તાપમાન સાથે તેમના શરીરનું તાપમાન જાળવી રાખે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવો જમીન અને પાણી એમ બંને વસવાટમાં શ્વસન કરી શકે છે?

દેડકામાં જન્યુ યુગ્મન (Syngamy) ક્યાં થાય છે?

$Axolotl$ ડિંભ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
$(I)$ તે ચિરલગ્નતા (neoteny) અને શાલ્કીજનન (paedogenesis) દર્શાવે છે.
$(II)$ થાયરોક્સિનની ગેરહાજરી કાયાંતરણને અસર કરે છે.
$(III)$ તે હેમિકોર્ડેટા ડિંભ છે.

$Salamandra$ કયા ગોત્ર (order) માં આવે છે?

$Axolotl$ ડિંભ (larva) કયા ગોત્ર (order) માં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo