સાચાં જોડકાંનો યોગ્ય વિકલ્પ પસંદ કરો :
દૈહિક આયોજન પ્રાણીસમુદાય
$(1)$ પેશીય આયોજન $(a)$ પૃથુકૃમિ
$(2)$ અંગસ્તરીય આયોજન $(b)$ સછિદ્ર
$(3)$ અંગતંત્રસ્તરીય આયોજન $(c)$ કોષ્ઠાંત્રી
$(4)$ કોષીય આયોજન $(d)$ સંધિપાદ

  • A
    $ (1-c), (2-a), (3-d), (4-b) $
  • B
    $ (1-b), (2-a), (3-c), (4-d) $
  • C
    $ (1-b), (2-d), (3-c), (4-a) $
  • D
    $ (1-c), (2-b), (3-d), (4-a) $

Explore More

Similar Questions

સમખંડ અવખંડન (Metamerism) એ .........નું લક્ષણ છે.

નીચેનામાંથી કઈ જોડ ખોટી રીતે જોડાયેલી છે?

નીચેનામાંથી શેમાં નિર્મોચન (ecdysis) જોવા મળતું નથી?

જળો,વંદા અને વીંછીમાં કઈ એક લાક્ષણિકતા સમાન છે?

વિધાન $A$: માછલીઓ ઝાલરો,મીનપક્ષ અને ભીંગડાં ધરાવે છે.
કારણ $R$: માછલીઓ એક પ્રકારનું વર્ગક (taxon) છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo