$Animalia$ (પ્રાણી) સૃષ્ટિના સભ્યોમાં જોવા મળતા સંગઠનના વિવિધ સ્તરોનો સાચો ક્રમ ઓળખો.

  • A
    કોષીય સ્તર $\rightarrow$ પેશીય સ્તર $\rightarrow$ અંગ સ્તર $\rightarrow$ અંગતંત્ર સ્તર
  • B
    કોષીય સ્તર $\rightarrow$ પેશીય સ્તર $\rightarrow$ અંગતંત્ર સ્તર $\rightarrow$ અંગ સ્તર
  • C
    પેશીય સ્તર $\rightarrow$ કોષીય સ્તર $\rightarrow$ અંગ સ્તર $\rightarrow$ અંગતંત્ર સ્તર
  • D
    અંગતંત્ર સ્તર $\rightarrow$ અંગ સ્તર $\rightarrow$ પેશીય સ્તર $\rightarrow$ કોષીય સ્તર

Explore More

Similar Questions

જ્યારે શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતું કોઈપણ સમતલ સજીવને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે,ત્યારે તે સજીવને શું કહેવામાં આવે છે $-$

આધારક સાથે જોડાયેલા સજીવો સામાન્ય રીતે ............ ધરાવે છે.

આપેલ આકૃતિમાં '$a$' શું દર્શાવે છે?

મેસોગ્લિયા (Mesoglea) એટલે શું?

શિઝોકોએલોમેટસ (Schizocoelomates) અને એન્ટેરોકોએલોમેટસ (Enterocoelomates) એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo