બતકચાંચ (Duck-billed platypus) માટે નીચે $X, Y$ અને $Z$ વિધાનો આપેલાં છે. આ વિધાનોને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$X =$ તે અંડપ્રસવી પ્રાણી છે.
$Y =$ તેને ચતુષ્ખંડીય હૃદય છે અને મહાધમની કમાન જમણી બાજુ વળે છે.
$Z =$ તે સસ્તન છે.

  • A
    $X$ અને $Y$ સાચાં છે,$Z$ ખોટું છે.
  • B
    $X$ અને $Z$ સાચાં છે,$Y$ ખોટું છે.
  • C
    બધા જ વિધાનો સાચાં છે.
  • D
    બધા જ વિધાનો ખોટાં છે.

Explore More

Similar Questions

કયું લક્ષણ માત્ર સસ્તન વર્ગના પ્રાણીઓમાં જ જોવા મળે છે?

નીચેનામાંથી કયું લક્ષણ પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં સમાન નથી?

બધા સસ્તનમાં . . . . . . .

કયો પ્રાણીસમૂહ સ્તનગ્રંથિઓ ધરાવે છે?

કયા સજીવોના સમૂહમાં સંગ્રહિત ખોરાક ગ્લાયકોજન અને ચરબીના સ્વરૂપમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo