Explore More
| કોલમ $I$ (અંગિકા) | કોલમ $II$ (કાર્ય) |
| $(a)$ ગોલ્ગીકાય | $(i)$ કોષોમાં આસૃતિદાબ જાળવે છે |
| $(b)$ લાયસોઝોમ્સ | $(ii)$ કોષીય શ્વસન |
| $(c)$ રસધાનીઓ | $(iii)$ પ્રકાશસંશ્લેષણ |
| $(d)$ કણાભસૂત્ર | $(iv)$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ |
| $(v)$ કણાભસૂત્ર અને પિનૉસાઇટોસિસ (કોષભક્ષણ અને કોષપાન) |
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ સૂક્ષ્મતંતુ | $(P)$ ગ્લાયકોકેલિક્સ |
| $(2)$ સૂક્ષ્મનલિકા | $(Q)$ એકિટન |
| $(3)$ કશા | $(R)$ ટ્યુબ્યુલિન |
| $(4)$ જીવાણુનું બાહ્યસ્તર | $(S)$ ફ્લેજેલીન |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(a)$ થાયલેકૉઈડ | $(i)$ ગોલ્ગીકાયમાં ડીશ આકારની કોથળીઓ |
| $(b)$ ક્રિસ્ટી | $(ii)$ $DNA$ ની સંગઠિત રચના |
| $(c)$ સિસ્ટર્ની | $(iii)$ આધારકમાં ચપટી પટલમય કોથળીઓ |
| $(d)$ ક્રોમેટીન | $(iv)$ કણાભસૂત્રમાં પ્રવર્ધો |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo