આદિકોષકેન્દ્રી સજીવોમાં નીચેના પૈકી કયું કાર્ય કોષરસસ્તરનું નથી?

  • A
    શક્તિનું નિર્માણ
  • B
    રંગસૂત્રોના જોડાણ માટેનું સ્થાન
  • C
    બાહ્યકોષીય પોલીમરનું ઉત્પાદન
  • D
    ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન ઇલેક્ટ્રોન વહન માટેનું સ્થાન પૂરું પાડવું

Explore More

Similar Questions

આદિકોષકેન્દ્રી કોષમાં નીચેનામાંથી કઈ રચના કોષરસસ્તરના વિસ્તરણથી નિર્માણ પામતી નથી?

આદિકોષકેન્દ્રી કોષોમાં કોષવિભાજન એ સુકોષકેન્દ્રી કોષોના કોષવિભાજનની સરખામણીમાં ........... હોય છે.

બેક્ટેરિયાના રંગસૂત્રમાં ન્યુક્લિક એસિડ પોલિમર $..........$ છે.

બેક્ટેરિયામાં નીચેનામાંથી કઈ રચના પ્રવાહોમાં ખડકો સાથે અને યજમાન પેશીઓ સાથે જોડાવામાં મદદ કરે છે?

ઘણા બેક્ટેરિયાના કોષોમાં જીનોમિક $DNA$ ની બહાર નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે. તેને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo