ગ્રામ-નેગેટિવ જીવાણુ એટલે શું?

  • A
    ઋણ વીજભાર ધરાવતા જીવાણુ
  • B
    ધન વીજભાર ધરાવતા જીવાણુ
  • C
    જે જીવાણુ ગ્રામ અભિરંજકને જાળવી રાખે છે
  • D
    જે જીવાણુ ગ્રામ અભિરંજકને જાળવી રાખતા નથી

Explore More

Similar Questions

કોષદીવાલમાં મ્યુકોપેપ્ટાઈડ (પેપ્ટીડોગ્લાયકેન) નું પ્રમાણ નીચેનામાંથી શેમાં વધારે હોય છે?

સ્વયંપોષી બેક્ટેરિયા - $P$
વિષમપોષી બેક્ટેરિયા - $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું ગ્રામ-નેગેટિવ બૅક્ટેરિયાનું ઉદાહરણ છે?

નીચે આપેલા ચાર વિધાનો $(A-D)$ ધ્યાનમાં લો અને ફક્ત સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$(A)$ આર્કિબેક્ટેરિયા અન્ય બેક્ટેરિયાથી અલગ કોષદીવાલ બંધારણ ધરાવે છે.
$(B)$ બેક્ટેરિયા સમૂહ તરીકે સૌથી વધુ ચયાપચયની વિવિધતા દર્શાવે છે.
$(C)$ બધા યુબેક્ટેરિયા લીલી વનસ્પતિની જેમ ક્લોરોફિલ '$a$' રંજકદ્રવ્ય ધરાવે છે.
$(D)$ માયકોપ્લાઝ્મા ઓક્સિજન વગર જીવી શકે છે.

$NO_2$ બેક્ટેરિયા (નાઈટ્રિફાઈંગ બેક્ટેરિયા) ના રસાયણસંશ્લેષણ (chemosynthesis) માં,કાર્બોદિતો શેના દ્વારા બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo