કણાભસૂત્રમાં આવેલા $F_1$ કણો કઈ પ્રક્રિયા માટે જરૂરી ઘટકો ધરાવે છે?

  • A
    પેન્ટોઝ ફોસ્ફેટ પથ
  • B
    પ્રકાશશ્વસન
  • C
    ઑક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન
  • D
    ક્રેબ્સચક્ર

Explore More

Similar Questions

સાયટોક્રોમ $a$ એ ..... છે.

ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન કયા તબક્કે $ADP$ માંથી સૌથી વધુ સંખ્યામાં $ATP$ અણુઓનું નિર્માણ થાય છે?

$3$ પાયરુવિક એસિડના અણુઓના જારક શ્વસન દરમિયાન ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા સંશ્લેષિત $ATP$ અણુઓની સંખ્યા કેટલી છે?

સજીવ દ્વારા ઓક્સિજન $(O_{2})$ નો ઉપયોગ શેના માટે થાય છે?

$ETS$ માં,સંકુલ $I$ અને $IV$ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo