કોષરસકંકાલની રચના કયા પ્રકારના તંતુઓ વડે થાય છે?

  • A
    સૂક્ષ્મ તંતુઓ (Microfilaments)
  • B
    સૂક્ષ્મ નલિકાઓ (Microtubules)
  • C
    મધ્યવર્તી તંતુઓ (Intermediate filaments)
  • D
    આપેલા બધા જ

Explore More

Similar Questions

સૂક્ષ્મ નલિકાઓ (Microtubules),મોટર પ્રોટીન અને એક્ટિન તંતુઓ નીચેનામાંથી કઈ કોષીય અંગિકાનો ભાગ છે?

યુકેરિયોટિક કશા (flagellum) બનાવતા તમામ પ્રોટીન શોધો.

બેક્ટેરિયામાં $flagellin$ પ્રોટીનની બનેલી રચનાનું કાર્ય શું છે?

પ્રચલન કરતા બેક્ટેરિયા શેના દ્વારા હલનચલન કરી શકે છે?

નીચેનામાંથી કઈ રચનાઓ ચલિતતામાં ભાગ ભજવે છે?
$I -$ પિલિ,$II -$ કશા,$III -$ ફિમ્બ્રી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo