નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    દરેક ગ્રેનમ $2$ થી $100$ થાયલેકૉઇડ ધરાવે છે.
  • B
    હરિતકણનું અંદરનું પડ અંતઃપટલમય તંત્ર બનાવે છે.
  • C
    કણાભસૂત્ર અને હરિતકણના આધારકમાં રિબોઝોમ અને વલયાકાર $DNA$ આવેલા હોય છે.
  • D
    હરિતકણમાં ફોટોફૉસ્ફોરીકરણ અને અંધકાર પ્રક્રિયા થાય છે.

Explore More

Similar Questions

ગ્રેનમ (Granum) અને સ્ટ્રોમા (Stroma) એ........ ના ભાગો છે.

આપેલ આકૃતિમાં $B$ તરીકે દર્શાવેલ ભાગમાં કયા ઘટકો હાજર હોય છે?

ગ્રેનમ (granum) ની રચના સમજાવો.

રંગહીન કણો (Leucoplasts) ના પ્રકારો જણાવો.

આપેલ હરિતકણ (chloroplast) ના આડછેદમાં દર્શાવેલ $A, B, C$ અને $D$ ને કયો વિકલ્પ યોગ્ય રીતે જોડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo