નીચેનામાંથી કયું ખોરાક સંગ્રહી રંજકકણ તરીકે વર્તે છે?

  • A
    રંગહીન કણ (Leucoplast)
  • B
    હરિતકણ (Chloroplast)
  • C
    રંગકણ (Chromoplast)
  • D
    $F_1$ કણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ખોરાકસંગ્રહી કણ નથી?

આપેલ આકૃતિમાં $a$ અને $b$ અનુક્રમે શું દર્શાવે છે?

હરિતકણમાં હાજર $DNA$ કેવું હોય છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ રંગકણ (Chromoplast)$(P)$ પ્રોટીનનો સંગ્રહ
$(2)$ હરિતકણ (Chloroplast)$(Q)$ પ્રકાશસંશ્લેષણનું સ્થાન
$(3)$ રંગહીનકણ (Leucoplast)$(R)$ પુષ્પ,ફળ અને બીજના રંગ માટે જવાબદાર
$(4)$ સમીતાયાકણ (Aleuroplast)$(S)$ ખોરાકનો સંગ્રહ

ક્રોમોપ્લાસ્ટ (રંગકણ) કયા રંગના હોઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo