જ્યારે એક $mRNA$ શૃંખલા સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ જોડાયેલા હોય,ત્યારે તે સંકુલને શું કહે છે?

  • A
    પોલીન્યુક્લિઓટાઇડ
  • B
    પોલીસોમ
  • C
    પોલીપેપ્ટાઇડ
  • D
    પોલીસેકેરાઇડ

Explore More

Similar Questions

આદિકોષકેન્દ્રમાં ભાષાંતરની શરૂઆત દરમિયાન $GTP$ અણુની જરૂરિયાત શેના માટે હોય છે?

ભાષાંતર (translation) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી $:-$

$mRNA$ નું કેટલાક રિબોઝોમ્સ સાથેનું જોડાણ..........તરીકે ઓળખાય છે.

ભાષાંતર (Translation) દરમિયાન,રીબોઝોમ $m-RNA$ પર કઈ દિશામાં અને કેટલું ખસે છે?

$UTR$ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo