નીચે પૈકીની કઈ અંગિકા સામાન્યપણે કોષની 'આત્મઘાતી કોથળી' તરીકે ઓળખાય છે?

  • A
    રસધાની
  • B
    હરિતકણ
  • C
    લાયસોઝોમ્સ
  • D
    ગોલ્ગીકાય

Explore More

Similar Questions

જલવિભાજક ઉત્સેચકો ધરાવતી કોષીય અંગિકા કઈ છે?

કઈ અંગિકા હાઈડ્રોલેઝ ઉત્સેચકોથી ભરપૂર હોય છે?

નીચેનામાંથી કઈ અંગિકા એકલ પટલ ધરાવે છે?

$A$: હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓનું પાચન કરી શકે છે.
$R$: લાયસોઝોમ ઘન ભક્ષણ (phagocytosis) અને પ્રવાહી ભક્ષણ (pinocytosis) ની ક્રિયા સાથે સંકળાયેલા છે.

લાયસોઝોમ્સનું ઉત્પત્તિ સ્થાન ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo