નીચેનામાંથી શું મંદવહન (passive transport) સાથે સંકળાયેલ નથી?

  • A
    તે દ્રવ્યોની સાંદ્રતા ઢોળાંશને અનુસરીને થાય છે.
  • B
    પાણી પટલમાંથી ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન પામે છે.
  • C
    દ્રવ્યોનું વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય છે.
  • D
    તેમાં શક્તિની આવશ્યકતા રહેતી નથી.

Explore More

Similar Questions

જ્યારે કોઈ અણુ અન્ય અણુઓથી સ્વતંત્ર રીતે પટલમાંથી પસાર થાય છે,ત્યારે આ પ્રક્રિયાને ........... કહે છે.

ક્લોરાઈડ આયનો : સાદું પ્રસરણ :: કેટલાક એમિનો એસિડ અને ગ્લુકોઝ : ...

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઊર્ધ્વવહન (uphill transport) દર્શાવે છે?

$xylem$ પેશીના નિર્જીવ ઘટકો શેમાં સામેલ છે?

.....$A$..... માં બંને અણુઓ પટલને એક જ દિશામાં ઓળંગે છે,જ્યારે ...$B$.... માં તેઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે :
$A - B$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo