રસધાનીપટલ (Tonoplast) શેની સાથે સંકળાયેલ છે?

  • A
    ઘણી સંખ્યામાં આયનો અને અન્ય દ્રવ્યોનું સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં રસધાનીમાં વહન.
  • B
    આયનોનું સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં રસધાનીમાં વહન.
  • C
    આયનો અને દ્રવ્યોનું સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં રસધાનીમાંથી બહાર વહન.
  • D
    આયનો અને દ્રવ્યોનું સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં રસધાનીમાંથી બહાર વહન.

Explore More

Similar Questions

વનસ્પતિકોષમાં રસધાની (vacuole) શું છે?

આ આકૃતિમાં $a$ અને $b$ ભાગની સાચી ઓળખ આપતો વિકલ્પ કયો છે?

એન્થોસાયનિન એવા રંજકદ્રવ્યો છે જે

પુખ્ત વનસ્પતિ કોષમાં પાણીનો સંગ્રહ ........માં થાય છે.

રસધાનીના કોષરસ (cell sap) નો $pH$ કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo