કોષ બંધારણ અને તેના કાર્યને અનુલક્ષીને નીચે આપેલ કઈ જોડ અસંગત છે?

  • A
    કોષદીવાલ - આધાર,રક્ષણ
  • B
    પક્ષ્મ - પ્રસરણ માટેનું સ્થાન
  • C
    રંગસૂત્ર - આનુવંશિક દ્રવ્યનો વાહક
  • D
    કણાભસૂત્ર - કોષનું શક્તિઘર

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $a$ અને $b$ અનુક્રમે શું દર્શાવે છે?

જીવંત કોષોની અંદર જીવરસ (protoplasm) ની વહેતી ગતિ દર્શાવવા માટે શ્રેષ્ઠ સામગ્રી કઈ છે?

નીચેનામાંથી શું સંપૂર્ણ કોષમાં ગેરહાજર હોય છે?

પટલ દ્વારા ઘેરાયેલ ન હોય તેવી રચનાઓ/અંગિકાઓનો સાચો સમૂહ શોધો.

નીચેના કોષીય ઘટકોમાંથી અસંગત ઘટક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo