વિધાન $X$ : આધારકણિકાઓ (Basal bodies) પક્ષ્મો અને કશાના નિર્માણમાં સંકળાયેલ છે.
વિધાન $Y$ : કોષકેન્દ્રિકાઓ (Nucleoli) કોષકેન્દ્ર અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે.

  • A
    વિધાન $X$ અને $Y$ બંને ખોટાં છે.
  • B
    વિધાન $X$ સાચું છે અને વિધાન $Y$ ખોટું છે.
  • C
    વિધાન $X$ અને $Y$ બંને સાચા છે,પરંતુ વિધાન $Y$ એ $X$ ની સમજૂતી નથી.
  • D
    વિધાન $X$ અને $Y$ બંને સાચા છે,પરંતુ વિધાન $Y$ એ $X$ ની સમજૂતી છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રોટીન પક્ષ્મ (cilia) માં જોવા મળે છે?

$..............$ નું આયોજન ગાડાના પૈડા જેવું હોય છે.

તારાકેન્દ્ર (Centriole) શામાં જોવા મળે છે?

$S$ - વિધાન: આધારકણિકાઓ (Basal bodies) પક્ષ્મો અને કશાના નિર્માણ સાથે સંકળાયેલી છે.
$R$ - કારણ: કોષકેન્દ્રિકાઓ (Nucleoli) કોષકેન્દ્ર અને રંગસૂત્રદ્રવ્ય ધરાવે છે.

તારાકાય (Centrosome) નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo