નીચેનામાંથી તારાકેન્દ્ર (Centrosome) નું કાર્ય કયું છે?

  • A
    વિવિધ દ્રવ્યોનો સંગ્રહ અને સ્ત્રાવ
  • B
    કોષીય ગતિ અને કોષીય વહનમાં ભાગ લેવો
  • C
    આધારકણિકાઓ (Basal bodies),પક્ષ્મો (Cilia) અને કશા (Flagella) ના નિર્માણમાં સંકળાયેલ છે
  • D
    કોષની વિવિધ પ્રક્રિયાઓનું નિયમન

Explore More

Similar Questions

પક્ષ્મ (cilia) અને કશા (flagella) ની ગોઠવણીનું બંધારણ કેવું હોય છે?

પ્રાણી કોષમાં સેન્ટ્રિઓલ (તારાકેન્દ્ર) ના કાર્ય માટે શું સાચું છે?
$(I)$ બાયપોલર સ્પિન્ડલ (દ્વિધ્રુવીય ત્રાક) નું નિર્માણ
$(II)$ લાયસોઝોમનું નિર્માણ
$(III)$ મેસોઝોમનું નિર્માણ
$(IV)$ રિબોઝોમનું નિર્માણ

પક્ષ્મ (Cilia) ......... માં જોવા મળે છે.

તારાકેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ શેનો બનેલો છે?

$..............$ નું આયોજન ગાડાના પૈડા જેવું હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo