કણાભસૂત્રમાં ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા અનુક્રમે ક્યાં થાય છે?

  • A
    આધારક (Matrix) અને $F_1$ કણો
  • B
    કોષરસ અને ક્રિસ્ટી
  • C
    ક્રિસ્ટી અને $F_1$ કણો
  • D
    ક્રિસ્ટી અને રિબોઝોમ્સ

Explore More

Similar Questions

ક્રેબ્સ ચક્ર શરૂ કરવા માટે એસિટિલ Co-$A$ . . . . . . સાથે પ્રતિક્રિયા આપે છે.

નીચેનામાંથી કયા સજીવમાં ક્રેબ્સચક્ર કણાભસૂત્રમાં જોવા મળતું નથી?

ક્રેબ્સ ચક્રમાં પ્રવેશતા પાયરુવિક એસિડનો દરેક અણુ કેટલા $CO_2$ ઉત્પન્ન કરે છે?

કણાભસૂત્રના નીચેનામાંથી કયા ભાગમાં સક્સિનિક ડિહાઈડ્રોજનેઝ ઉત્સેચક આવેલો હોય છે?

ક્રેબ્સ ચક્રના એક ચક્ર દરમિયાન કેટલા $ATP$ અણુઓ સીધી રીતે ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo