કયા પ્રકારના રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર છેડાના ભાગે (terminal end) આવેલું હોય છે?

  • A
    એક્રોસેન્ટ્રિક
  • B
    મેટાસેન્ટ્રિક
  • C
    ટિલોસેન્ટ્રિક
  • D
    સબ-મેટાસેન્ટ્રિક

Explore More

Similar Questions

કોઈ ચોક્કસ જાતિ માટે કોષકેન્દ્રનું જિનોમિક કન્ટેન્ટ અચળ હોય છે,જ્યારે વસ્તીના સભ્યોમાં વધારાના રંગસૂત્રીય (extrachromosomal) $DNA$ માં વિવિધતા જોવા મળે છે. સમજાવો.

. . . . . . એ પ્રાથમિક સંકોચન (primary constriction) છે.

પ્રાથમિક સંકોચન (સેન્ટ્રોમિયર) ના સ્થાનને ધ્યાનમાં લેતા,સજીવોમાં કેટલા પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે?

દ્વિતીયક સંકોચન પછીના રંગસૂત્રના ભાગને ...... કહે છે.

કોલમ $I$ માં આપેલા રંગસૂત્રના ભાગોને કોલમ $II$ માં તેમની સમજૂતી સાથે જોડો:
કોલમ $I$ (રંગસૂત્ર)કોલમ $II$ (સમજૂતી)
$1$. સેન્ટ્રોમિયર$a$. તકતી આકારની પ્લેટ જ્યાં કોષ વિભાજન દરમિયાન ત્રાકતંતુઓ જોડાય છે.
$2$. ગૌણ સંકોચન$b$. લાંબો શાખાવિહીન પાતળો અત્યંત ગૂંચળાદાર $DNA$.
$3$. કાઇનેટોકોર$c$. એવી જગ્યા જ્યાં $2$ રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે.
$4$. ક્રોમેટોનેમા$d$. આ જગ્યાએ કોષકેન્દ્રિકાનું આયોજન થાય છે.

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo