વિધાન $P$ અને $Q$ વાંચો:
$P$: દરેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ પર આધારિત નથી.
$Q$: વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે.
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    વિધાન $P$ સાચું છે,$Q$ ખોટું છે.
  • B
    વિધાન $P$ અને $Q$ બંને સત્ય છે.
  • C
    વિધાન $Q$ સાચું છે,$P$ ખોટું છે.
  • D
    વિધાન $P$ અને $Q$ બંને અસત્ય છે.

Explore More

Similar Questions

તેઓ જારક શ્વસન માટેના સ્થાન છે.

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે?

કણાભસૂત્ર (Mitochondria) એ શેનું સ્થાન છે?

આકૃતિમાં દર્શાવેલ અંગિકા '$A$' ની સાચી ઓળખ અને કાર્ય દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

કણાભસૂત્રનો વ્યાસ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo