કોષરસતંતુઓ (Plasmodesmata) એટલે ........

  • A
    પ્રચલન માટેની સંરચનાઓ
  • B
    કોષકેન્દ્રને કોષરસસ્તર સાથે જોડતી સંરચના
  • C
    બે પાસપાસેના કોષોના કોષરસને જોડતી સંરચના
  • D
    બે કોષો વચ્ચેનું લિગ્નિનયુક્ત સ્તર

Explore More

Similar Questions

નીચેના દરેક શબ્દનું કંઈક શરીરરચનાત્મક મહત્વ છે. આ શબ્દોનો અર્થ શું છે? રેખાકૃતિઓની મદદથી સમજાવો.
$(A)$ કોષરસતંતુ (Plasmodesmata)
$(B)$ મધ્યપટલ (Middle lamella)
$(C)$ દ્વિતીયક કોષદીવાલ (Secondary wall)

નીચેનામાંથી કયું કોષદીવાલનું કાર્ય નથી?
$(i)$ કોષને આકાર આપે છે.
$(ii)$ કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી બચાવે છે.
$(iii)$ કોષ-કોષ વચ્ચેના આંતરક્રિયામાં મદદ કરે છે.
$(iv)$ અનિચ્છનીય મેક્રોમોલેક્યુલ્સ (બૃહદ અણુઓ) માટે અવરોધ પૂરો પાડે છે.

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$ (કોષદિવાલ)કોલમ-$II$ (બંધારણીય ઘટક)
$a$. લીલ$i$. કાઈટીન
$b$. ફૂગ$ii$. મેનોસ
$c$. અન્ય વનસ્પતિ$iii$. પેક્ટિન
$d$. મધ્ય પટલ$iv$. સેલ્યુલોઝ

કોષદિવાલ એ ........ છે.

મધ્ય પટલ (middle lamella) માં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો રાસાયણિક ઘટક ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo