નીચેનામાંથી કઈ રચના પોતાનો $DNA$ ધરાવે છે?

  • A
    કણાભસૂત્રો
  • B
    ડીક્ટિઓઝોમ
  • C
    લાયસોઝોમ
  • D
    પેરૉક્સિઝોમ

Explore More

Similar Questions

પરિપથમાં $4\,\mu F$ કેપેસિટર પર જમા થયેલ વિદ્યુતભાર કેટલો છે?

$10 \ m$ લંબાઈના તાર પર તેની લંબાઈની દિશામાં $100 \ N$ નું બળ લગાડવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતી પાર્શ્વ વિકૃતિ (lateral strain) $0.01 \times 10^{-3} \ m$ છે. પોઈસન ગુણોત્તર $0.4$ માલૂમ પડે છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ $0.025 \ m^2$ હોય,તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

નીચેનામાંથી કયું $\sim(\sim p \Rightarrow q)$ ને તાર્કિક રીતે સમાન છે?

$10 ~g$ દળની એક ગોળીને જમીનથી $50 ~m$ ઊંચાઈએ રહેલી રાઈફલમાંથી $1000 ~ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. જો ગોળી $500 ~ms^{-1}$ ના વેગથી જમીન પર પહોંચે,તો ગોળીના ગતિપથ દરમિયાન હવાના અવરોધ વિરુદ્ધ થયેલું કાર્ય કેટલું હશે ($~J$ માં)? $(g=10 ~ms^{-2})$

નીચેનામાંથી કયું પ્રાણી અપત્યપ્રસવી (viviparous) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo