નીચેનામાંથી કયું એક કોષીય ભાગ તરીકે સાચું વર્ણવેલ છે?

  • A
    તારાકેન્દ્રો $\rightarrow$ સક્રિય $RNA$ સંશ્લેષણ માટેનું સ્થાન.
  • B
    લાયસોઝોમ $\rightarrow$ $pH$ $8.5$ કે તેથી વધુ પર શ્રેષ્ઠ રીતે સક્રિય.
  • C
    થાયલેકોઇડ $\rightarrow$ ચપટી પટલીય કોથળીઓ જે હરિતકણમાં ગ્રાના બનાવે છે.
  • D
    રિબોઝોમ્સ $\rightarrow$ હરિતકણમાં રહેલા મોટા $(80S)$ હોય છે જ્યારે કોષરસમાં રહેલા નાના $(70S)$ હોય છે.

Explore More

Similar Questions

કણાભસૂત્ર,હરિતકણ અને કોષકેન્દ્રમાં શું સમાન છે?

કૉલમ $-I$ અને કૉલમ $-II$ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
કૉલમ $-I$કૉલમ $-II$
$(A)$ સૂક્ષ્મ તંતુ (Microfilament)$(i)$ ગ્લાયકોકેલિક્સ
$(B)$ સૂક્ષ્મનલિકા (Microtubule)$(ii)$ એક્ટિન
$(C)$ કશા (Flagella)$(iii)$ ટ્યુબ્યુલિન
$(D)$ જીવાણુનું કોષીય આવરણ$(iv)$ ફ્લેજેલિન

પ્રાણીકોષોમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે?

નીચેનામાંથી કઈ અંગિકાઓ પટલ ધરાવે છે?

સાચી જોડ ઓળખો:
Column-$I$Column-$II$
$a$. પિનોસાઇટોસિસ$1$. પ્રાણી કોષ
$b$. લાયસોઝોમ્સ$2$. કોષ દીવાલ
$c$. $ER$$3$. એસિડિક $pH$
$d$. સેન્ટ્રિઓલ$4$. રિબોઝોમ્સ
$5$. પ્રવાહી ખોરાક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo